News Entry# 0
ट्रेन नंबर 22957 गांधीनगर कैपिटल-वेरावल दैनिक सोमनाथ एक्सप्रेस ट्रेन में गांधीनगर कैपिटल स्टेशन से 07.07.2024 से 06.08.2024 तक एक अतिरिक्त स्लीपर कोच लगाया जाएगा। 🔸 ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ-વેરાવળ દૈનિક સોમનાથ એક્સપ્રેસમાં ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 07.07.2024 થી 06.08.2024 સુધી એક વધારાનો સ્લીપર કોચ લગાડવામાં આવશે.